મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

માળીયા મીયાણા નજીક હાઇવે રોડ સાઈડમાં પડી જતા માથામાં ઇજા થવાથી અજાણ્યા યુવાનનું મોત


SHARE





માળીયા મીયાણા નજીક હાઇવે રોડ સાઈડમાં પડી જતા માથામાં ઇજા થવાથી અજાણ્યા યુવાનનું મોત

માળીયા મીયાણા નજીક હાઇવે રોડ ઉપર રોડ સાઈડમાં કોઈપણ કારણોસર પડી જવાથી માથામાં ગંભીર ઇજા થવાથી અજાણ્યા ૩૫ થી ૪૦ વર્ષના યુવાનનું મોત નિપદ્યુ હતુ જેથી કરીને આ બનાવની માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ માળીયા મીયાણા તાલુકાના હરીપર ગામની ગોળાઇ પાસે રહેતા અને મજૂરી કામ કરતા ઈસ્મતઅલી અબ્બાસભાઈ મોવર જાતે મિયાણા (૪૨) એ માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરી હતી કે માળીયા હાઇવે રોડ ઉપર રોડ સાઈડમાં અજાણ્યા વ્યક્તિને પડી જવાથી માથામાં ગંભીર ઈજા થઈ હોવાથી તેનુ મોત નિપજ્યુ છે જેથી કરીને પોલીસ ત્યાં પહોંચી હતી અને સ્થળ ઉપર અજાણ્યો ૩૫ થી ૪૦ વર્ષનો યુવાન માથામાં ગંભીર ઇજા થવાથી મૃત હાલતમાં પડ્યો હોય માળીયા મીયાણાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને માળિયા તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News