મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત ભુજ-દિલ્હી વચ્ચે 25 મી ઓકટોમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે: સાંસદ વિનોદભાઈ ચાવડા વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત માળીયા (મી)ના વેજલપર ગામે કેનાલના પાણીમાં ડૂબી જતા વૃદ્ધનું મોત: કુંતાસી ગામે ઝેરી દવા પી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું
Breaking news
Morbi Today

મોરબી સીઆરસી કક્ષાના ક્લાઉત્સવ રફાળેશ્વરની શાળાના વિદ્યાર્થીઑ બન્યા વિજેતા


SHARE









મોરબી સીઆરસી કક્ષાના ક્લાઉત્સવ રફાળેશ્વરની શાળાના વિદ્યાર્થીઑ બન્યા વિજેતા

સરકારી શાળામાં સી.આર.સી. કક્ષાનો ક્લાઉત્સવ યોજાયો હતો જેમાં મોરબીના રફાળેશ્વર ગામે આવેલ સરકારી શાળાના વિદ્યર્થીઓએ ભાગ લીધેલ હતો અને તે અંતર્ગત સ્પર્ધામાં બાળકવિ સંમેલનમાં પ્રથમ નંબર નંબરે ધો. ૮ નો વિદ્યાર્થી મોરી પ્રકાશ હરેશભાઇ, વાદન સ્પર્ધામાં દ્વિતીય નંબરે ધો. ૬ નો વિદ્યાર્થી વાટિયા હિત બાબુભાઈ અને ચિત્ર સ્પર્ધામાં ધો. ૮ ની વિદ્યાર્થીની વિરાણી મોનીકા વિજેતા બનેલ છે જેથી કરીને આ વિદ્યાર્થીઓને તેમજ તેમણે તૈયારી કરાવનારા શિક્ષકોને શાળાના આચાર્ય અમૂલકુમાર જોષીએ અભિનંદન આપેલ છે




Latest News