મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત ભુજ-દિલ્હી વચ્ચે 25 મી ઓકટોમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે: સાંસદ વિનોદભાઈ ચાવડા વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામના જર્જરિત બસ સ્ટેન્ડને તોડી પડાયું


SHARE









મોરબીના મહેન્દ્રનગર ગામના જર્જરિત બસ સ્ટેન્ડને તોડી પડાયું

મોરબીના મહેન્દ્રનગર ગામના પાદરમાં આવેલ જુનુ બસ સ્ટેન્ડ અતિ જર્જરિત હતું જે હટાવવા ડીડીઓ દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો જેથી કરીને તાલુકા વિકાસ અધિકારી દીપાબેન કોટક દ્વારા મહેન્દ્રનગર ગામના પાદરમાં આવેલ જુનું બસ સ્ટેન્ડને તોડી પાડવામાં આવેલ છે ત્યારે જિલ્લા અને તાલુક પંચાયતના કર્મચારીઓ તેમજ ગ્રામ પંચાયતના તલાટી સહિતના હાજર રરહ્યા હતા તેમજ મોરબી બી ડિવિઝનના પીઆઇ પી.એ.દેકાવાડીયા સહિતનો સ્ટાફ પણ ત્યાં હાજર રહ્યો હતો અત્રે ઉલેખનીય છે કે, વાંકાનેર તાલુકાના લાકડધાર ગામે ગ્રામ પંચાયત કવાર્ટરમાં રહેણાંકનું દબાણ અને ગ્રામ પંચાયત હસ્તકના રિલાયન્સ દ્વારા બનાવી આપેલ હોલમાં રહેણાંક તેમજ અનાજ દળવાની ઘંટીનું દબાણ હતું જેને પણ ડીડીઓના આદેશ પછી હટાવવામાં આવેલ છે

 




Latest News