મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત ભુજ-દિલ્હી વચ્ચે 25 મી ઓકટોમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે: સાંસદ વિનોદભાઈ ચાવડા વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના તિરંગા સર્કલ પાસે સફાઈ અભિયાન હાથ ધરાયું


SHARE









મોરબીના તિરંગા સર્કલ પાસે સફાઈ અભિયાન હાથ ધરાયું

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ મોરબી દ્વારા સ્ટેટ કોર્ડીંનેટર કૌશલભાઈ દવે, ઝોન સંયોજક પૃથ્વીરાજસિંહ વાળા, જિલ્લા સંયોજક નાથાલાલના માર્ગદર્શન હેઠળ તેમજ સ્વચ્છતા અભિયાન અંતર્ગત મોરબીની શાન સમા ત્રિરંગા ધ્વજ ઉમિયા સર્કલની સાફ સફાઈ કરવામાં આવી હતી ત્યારે મોરબી તાલુકા સંયોજક નવનીત વરસડા, કિશન સોલંકી તથા મોરબી નગર સંયોજન હર્ષ કોઠારી, જયુભા ગઢવી, ધવલ ત્રિવેદી, શુભમ, સમીર તથા અન્ય યુવા મિત્રો જોડાયા હતા




Latest News