રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

વાંકાનેરના સાંસદના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાનો મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજાયો


SHARE









વાંકાનેરના સાંસદના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાનો મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લામાં ઢુવા ખાતે વાંકાનેર તાલુકા કક્ષાના મારી માટી મારો દેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ઢુવા ગામે નવા ઢુવા પ્રાથમિક શાળા ખાતે રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલાની ઉપસ્થિતિમાં મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે સાંસદ સાથે સર્વે મહાનુભાવોએ કળશમાં માટી અર્પણ કરી માટીને વંદન કર્યા હતા. સૌએ તિરંગાને સલામી આપી પંચ પ્રાણ પ્રતિજ્ઞા પણ લીધી હતી તકે મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, વાંકાનેર પ્રાંત અધિકારી એ.એચ. શિરેશિયા, તાલુકા વિકાસ અધિકારી ડી.કે. પરમાર સહિત સ્થાનિક પદાધિકારીઓ અને અધિકારીઓ સહિતના હાજર રહ્યા હતા




Latest News