મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા કક્ષાનો યુવા ઉત્સવ સાર્થક વિદ્યા મંદિર સ્કૂલમાં યોજાયો


SHARE









મોરબી જીલ્લા કક્ષાનો યુવા ઉત્સવ સાર્થક વિદ્યા મંદિર સ્કૂલમાં યોજાયો

ગુજરાત રાજ્ય સરકારના રમત ગમત યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર તેમજ કમિશ્નર યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગની કચેરી ગાંધીનગરના ઉપક્રમે મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત મોરબી જીલ્લા  કક્ષા યુવા ઉત્સવ સ્પર્ધા- ૨૦૨૩/૨૪નું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીની સાર્થક વિદ્યા મંદિર સ્કૂલ ખાતે તે સ્પર્ધા યોજાઇ હતી જેમાં દુહા -છન્દ -ચોપાઈ, લોકવાર્તા, ભજન, લોકવાદ્યમાં નિર્ણાયક તરીકે અશ્વિનભાઈ બરાસરા, ભક્તિબેન રાવલ અને દેવેનભાઇ વ્યાસે સેવા આપી હતી અને સાર્થક વિદ્યા મંદિર સ્કૂલના સંચાલક કિશોરભાઇ શુકલ અને તેની ટીમે સુંદર આયોજન માટેની વ્યવસ્થા ગોઠવી આપી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હિરલબેન વ્યાસ તેમજ તેની ટીમે જહેમત ઉઠાવી હતી




Latest News