મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં વાહન ચેકિંગ ઝુંબેશમાં ૧.૬૦ લાખ દંડ વસૂલ કર્યો


SHARE









મોરબી જીલ્લામાં વાહન ચેકિંગ ઝુંબેશમાં ૧.૬૦ લાખ દંડ વસૂલ કર્યો

મોરબી જીલ્લાના એસપી રાહલ ત્રીપાઠીની સુચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે જીલ્લામાં સ્પેશીયલ વાહન ચેકિંગ ડ્રાઇવ કરવામાં આવી હતી ત્યારે રોંગ સાઇડ ચાલતા વાહન, નંબર પ્લેટ વગરના, ખોટી નંબર પ્લેટ વાળા વાહન, ગેરકાયદેસર લખાણ લખેલા વાહન, ડાર્ક ફીલ્મ, હેલ્મેટ, શીટ બેલ્ટ તથા ડ્રંક એન્ડ ડ્રાઇવના કેસ કરવામાં આવેલ છે અને ત્યારે કુલ મળીને ૧.૬૦ લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવેલ છે તેમજ ૫૨ વાહન ડિટેઇન કરીને ૧૬ વાહન ચાલકોની સામે ગુના નોંધવામાં આવેલ છે




Latest News