મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી
Breaking news
Morbi Today

મોરબીની નીલકંઠ સ્કૂલમાં પોસ્ટર મેકિંગ સ્પર્ધા યોજાઇ


SHARE









મોરબીની નીલકંઠ સ્કૂલમાં પોસ્ટર મેકિંગ સ્પર્ધા યોજાઇ

મોરબીની નીલકંઠ સ્કૂલ ખાતે મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા પોસ્ટર મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, આ સ્પર્ધામાં બે કેટેગરી હતી અને બન્ને કેટેગરી માં પાંચ પાંચ ઇનામો અપાયા હતા, જેમાં ૭૫ સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ સ્પર્ધાનો વિષય સ્વતંત્ર અને વિકસતા ભારતની સમસ્યાઓને ચિત્રો દ્વારા ઉજાગર કરવાનો હતો અને તમામ બાળકોના પ્રયાસો પ્રશંસનીય હતા. આ સ્પર્ધા માટે આવેલા ત્યાં હાજર તમામ મુસ્કાન સભ્યોએ સ્પર્ધાને સફળ બનાવવામાં જહેમત ઉઠાવી હતી અને તેમાં નીલકંઠ શાળાના  મેનેજિંગ ટ્રસ્ટી જીતુભાઈ વડસોલા સહિતની ટીમનો પણ સહકાર મળ્યો હતો અને નિર્ણાયક તરીકે દિલીપભાઈ પરમાર, તુષારભાઈ ત્રિવેદી અને ડાલિમા સારડાએ સેવા આપી હતી




Latest News