મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી
Breaking news
Morbi Today

મોરબી જેલમાં રહીને શ્રાવણ માસના ઉપવાસ કરતાં ભાઈઓ માટે ફરાળની ખાસ વ્યવસ્થા કરાઇ


SHARE









મોરબી જેલમાં રહીને શ્રાવણ માસના ઉપવાસ કરતાં ભાઈઓ માટે ફરાળની ખાસ વ્યવસ્થા કરાઇ

મોરબી સબ જેલ ખાતેમાં રાખવામા આવેલ બંદીવાન ભાઈઓમાંથી પવિત્ર શ્રાવણમાસમાં ૪૫ જેટલા બંદીવાન ભાઈઓ શ્રવણ મહિનાના ઉપવાસ કરી રહ્યા છે ત્યારે ઉપવાસની સાથોસાથ તે ભગવાનનું ભજન કીર્તન પણ જેલમાં કરતાં હોય છે ત્યારે જેલના નિયમો ઉપરાંત સેવા ભાવિ સંસ્થા દ્વારા ફરાળી ચેવડો, ફ્રૂટ, ફરાળી મીઠાઈની વ્યવસ્થા કરી આપવામાં આવેલ છે જેથી કરીને ઉપવાસ કરતાં દરેક ભાઈઓને રોજે ફરાળ આપવામાં આવે છે તેવું જેલ અધિક્ષક ડી.એમ. ગોહેલ તેમજ જેલર પી.એમ. ચાવડા પાસેથી જાણવા મળેલ છે




Latest News