મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી
Breaking news
Morbi Today

ટંકારાના વિરપર ગામે મતદાતા ચેતના અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો


SHARE









ટંકારાના વિરપર ગામે મતદાતા ચેતના અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

ટંકારા તાલુકાનાં વિરપર ગામે મતદાતા ચેતના અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટંકારાના ધારાસભ્ય દર્લભજીભાઈ દેથરીયા,  માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા, ટંકારા  તાલુકા ભાજપના પ્રમુખ કિરીટભાઉ અંદરપા, જિલ્લા પંચાયત સભ્ય નથુભાઈ કડ઼ીવાર અને અશોકભાઈ ચાવડા, ટંકારા તાલુકા પંચાયત પ્રમુખ પ્રભુભાઈ  કામરીયા, અનુસૂચિત મોરચા જિલ્લા પ્રમુખ અરજનભાઇ મકવાણા, માલધારી સેલ પ્રમુખ કાનજીભાઈ ભૂભરીયા, તાલુકા ભાજપ ઉપપ્રમુખ મહેશભાઈ લિખિયા, માજી મહામંત્રી નાગજીભાઈ બાવરવા, બુથ પ્રમુખ પ્રહલાદસિંહ જાડેજા, મેહુલ લિખિયા, કુલદીપ ચાવડા,  મયુર બાવરવા, રાજેશ બાવરવા સહિતના હાજર રહ્યા હતા




Latest News