મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી
Breaking news
Morbi Today

મોરબીમાં લોકોએ સ્વખર્ચે રોડ રિપેર કરાવ્યો !


SHARE









મોરબીમાં લોકોએ સ્વખર્ચે રોડ રિપેર કરાવ્યો !

મોરબીના રવાપર ગ્રામ પંચાયત કચેરીની પાછળના ભાગમાં આવેલ કેનાલ રોડ પર આવેલ દર્પણ અને શિવ પાર્ક સોસાયટીમાં આશરે ૫૦૦૦ જેટલા લોકો રહે છે અને તે બાજુ જવા માટેના રસ્તાની હાલત અત્યંત દયનિય છે જેથી કરીને વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકીનો  સામનો કરવો પડતો હતો જેથી સ્થાનિક આગેવાન અને સોસાયટીના લોકોએ મળીને ૧.૧૫ લાખના સ્વખર્ચે રોડના ખાડાઓમાં ડામર પાથરવામાં આવ્યો છે




Latest News