મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

ટંકારાના વીરપર ગામે બાર લાખના ખર્ચે બનેલ બાલવાટિકા ધારાસભ્યના હસ્તે ખુલ્લી મુકાઈ


SHARE







ટંકારાના વીરપર ગામે બાર લાખના ખર્ચે બનેલ બાલવાટિકા ધારાસભ્યના હસ્તે ખુલ્લી મુકાઈ

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ગ્રામ્ય  વિસ્તારોમાં વિકાસને વેગ મળે તેવા પ્રયાસો ટંકારા પડધરી મત વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા ના પ્રયાસો અંતર્ગત ટંકારા તાલુકાના ગામ વીરપર ખાતે તારીખ 2 9 2023 ના રોજ સાંજે 5:30 કલાકે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેની જાણવા મળતી વિગત એવી છે કે વીરપર ગ્રામ્ય વિસ્તારમાં પાયાની પ્રાથમિક સુવિધા ની સાથે સાથે લોકોના આરોગ્ય તંદુરસ્ત રહે તેવા પ્રયાસો સાથે સ્વચ્છતા જળવાઈ રહે તેવા પ્રયાસો સરપંચ મહેશભાઈ લીખીયા અને તલાટી મંત્રી સહિત સમગ્ર ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો ના રહ્યા છે તેના ભાગરૂપે વધુ એક સ્થાનિક નાગરિકો માટે સમગ્ર ગામ જનો અને ચૂંટાયેલા સભ્યો સરપંચ સહયોગથી વીરપર ગામ ના નાગરિકો માટે બાલ વાટીકા ની સ્થાપના કરવામાં આવી છે જેમાં લપસીયા હીચકા યંગ જનરેશન માટે કસરત કરી શકે તેવા સાધનસમગ્રી નો સમાવેશ કરવામાં આવ્યો છે જેથી વાર તે વાર કે રજાના સમયે બાળકોને મજા પડે અને બાળ રાજા ઓના ચહેરા પર મુસ્કાન લહેરાઈ એવા  પ્રયાસો અંતર્ગત આ બાળ વાટીકા બાગ બગીચા ની સ્થાપના કરવામાં આવી છે જેમાં 8,50 લાખ ની ગ્રાન્ટ સાથે લોક ફાળો 3,50લાખ નો ચાર મહિના સુધી સમગ્ર ચૂંટાયેલા ગામ પંચાયતના સભ્યો સરપંચ સતત દેખરેખ સાથે બનાવવામાં આવેલો બાગ બગીચા નું ખુલ્લો કરવામાં આવ્યો હતો જેમાં ટંકારા પડધરી મત વિસ્તારના ધારાસભ્ય સહિત રાજ્ય અગ્રણીઓ આગેવાનો સમગ્ર વીરપર ગામના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા






Latest News