મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

મોરબીના મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વધુ એક ઉમદા પ્રવૃત્તિ


SHARE







મોરબીના મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વધુ એક ઉમદા પ્રવૃત્તિ

મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેવામાં હાલ ભાદરવાના તાપમાં પણ ટ્રાફિક પોલીસ કર્મીઓ પોતાની ફરજને નિષ્ઠાથી બજાવી રહ્યા છે ત્યારે મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા એક મહિના માટે એનર્જી ડ્રીંક (લીંબુ શરબત/શેરડીનો રસ)  આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીમાં સ્વાગત ચોકડી, રામ ચોક ચોકડી, ચિંતામણી ચાર રસ્તા અને નગર દરવાજા સુધી ૨૦ જેટલા પોલીસ કર્મીઓને એનર્જી ડ્રીંક પૂરું પાડવામાં આવેલ છે






Latest News