મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલાશે: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો મોરબીના નગર દરવાજા ચોકમાં ચાલુ વરસાદે વીજ લાઈનમાં શોર્ટ સર્કિટના લીધે કડાકા ભડાકા થતા લોકોમાં નાસભાગ મોરબી એસપી રોડના ખુણે 122 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, એકની શોધખોળ મોરબીમાં વોર્ડ નં-2 મહીલા કોર્પોરેટર રાજીનામું આપવા ભાજપ કાર્યાલય પહોચ્યા
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક ઇકોમાં નશાકારક શિરપની ૩૨૦ બોટલ સાથે શખ્સ ઝડપાયો


SHARE







વાંકાનેર નજીક ઇકોમાં નશાકારક શિરપની ૩૨૦ બોટલ સાથે શખ્સ ઝડપાયો

વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સેન્સો ચોકડી પાસેથી ઇકો કાર જઈ રહી હતી તે કારને રોકીને ચેક કરવામાં આવી હતી ત્યારે કારમાંથી આયુર્વેદિક નશાકારક શિરપની ૩૨૦ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે કાર સાથે સુરેશભાઇ ચૌહાણ (૨૪) રહે. હાલ નવા જાંબુડીયા મુળ ખડીયા તાલુકો માણાવદર વાળાની અટકાયત કરી હતી અને કાર નં. જીજે ૩૬ ટી ૮૦૧૬ જેની કિંમત બે લાખ રૂપિયા અને શિરપ ૩૨૦ બોટલ જેની કિંમત ૪૮૦૦૦ આમ કુલ મળીને ૨,૪૮,૦૦૦ નો મુદામાલ કબજે કરેલ છે આ કામગીરી વાંકાનેરના પીએસઆઈ બી.પી. સોનારા તેમજ મયુરધ્વજસિંહ જાડેજા, ચમનભાઇ ચાવડા, હરીશચદ્રસિંહ ઝાલા, સંજયસિહ જાડેજા, રવીભાઇ કલોત્રા, વિજયભાઇ ડાંગર તથા અજયસિંહ ઝાલાએ કરી હતી






Latest News