વાંકાનેર તાલુકામાં જુદાજુદા બે ગામમાં એક-એક યુવાને કર્યો આપઘાત હળવદના ટીકર રોડ ઉપરથી કતલખાને લઈએ જવાતા 2 પાડા-1 પાડીને બચાવ્યા: એક સામે ફરિયાદ ટંકારાના નસીતપર ગામે મચ્છી પકડવાની જાળ બાબતે યુવાનને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી હળવદમાં પાણીનો વાલ્વ બંધ કરવા માટે અને સાફ-સફાઈ બાબતે મહિલાને દંપતી આપી જાનથી મારી નાખવાની ધમકી: હવે સામસામી ફરિયાદ મોરબીમાં જિલ્લા કક્ષાની જનજાતિય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી ૧૫મી નવેમ્બરે કરાશે મોરબીની ત્રાજપર ચોકડી પાસે બસ ચાલેકે બાઈકને હડફેટે લેતા યુવાનને માથામાં હેમરેજ: મોઢા, નાક અને દાઢીના ભાગે ફેક્ચર જેવી ઇજા મોરબીમાં ભેંસો ચરાવવા બાબતે યુવાન ઉપર ધોકા વડે હુમલો મોરબીના મહેન્દ્રનગરથી 250થી વધુ શ્રદ્ધાળુઓના સંઘ સાથે બહુચરાજી સુધીની પદયાત્રાનું પ્રસ્થાન
Breaking news
Morbi Today

ટંકારાના નેકનામ ગામે દુકાનમાંથી આયુર્વેદિક નસીલી સીરપની ૨૦ બોટલ મળી


SHARE































ટંકારાના નેકનામ ગામે દુકાનમાંથી આયુર્વેદિક નસીલી સીરપની ૨૦ બોટલ મળી

ટંકારા તાલુકાના નેકનામ ગામે સુમિત સીઝન સ્ટોર નામની દુકાનમાંથી આયુર્વેદિક નસીલી સીરપની વેચાણ કરવામાં આવતું હોવાની માહિતી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં ચેક કરતા સ્થળ ઉપરથી જુદી જુદી બ્રાન્ડની નસીલી આયુર્વેદિક સીરપની ૨૦ બોટલો મળી આવતા પોલીસે ૨૮૨૦ ની કિંમતના મુદ્દામાલને કબ્જે કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં નસીલી સીરપનું વેચાણ કરવામાં આવતું હોવાની હકીકત મળતાની સાથે પોલીસ દ્વારા ત્યાં કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને સિરપની બોટલોનો જથ્થો કબજે કરવામાં આવતો હોય છે દરમિયાન ટંકારા તાલુકા પોલીસની ટીમને મળેલ બાતમી આધારે ટંકારા તાલુકાના નેકનામ ગામે હસમુખભાઈ ખોડાભાઈ નડીયાપરા જાતે કુંભાર (૪૧) ની સુમિત સિઝન સ્ટોર નામની દુકાન આવેલ છે ત્યાં આયુર્વેદિક નસીલી સીરપનો જથ્થો હોવાનું અને ત્યાંથી આયુર્વેદિક નસીલી સિરપનું વેચાણ કરવામાં આવતું હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં ચેક કરતા સ્થળ ઉપરથી જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ૨૦ આયુર્વેદિક નસીલી સિરપની બોટલો મળી આવતા પોલીસે ૨૮૨૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છ

દેશી દારૂ

હળવદ તાલુકાના ટીકર ગામે આવેલ ગુંદરાણીની સીમમાં બાવળની જાળીમાં દારૂની રેડ કરવામાં આવતા ત્યાંથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૨૦૦ લીટર આથો મળી આવ્યો હતો જેથી ૪૦૦ રૂપિયાની કિંમતના મુદ્દા માલને કબજે કરી મેહુલ ઉર્ફે લાલો ગુગાભાઈ ડાભી જાતે કોળી (૨૮) રહે. ટીકર તાલુકો હળવદ વાળાની ધરપકડ કરે છેv












Latest News