મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારાના ભૂત કોટડા ગામની શાળામાં ભણતા બાળકો માટે બાળવસ્ત્રાલય સેવા યજ્ઞ


SHARE







ટંકારાના ભૂત કોટડા ગામની શાળામાં ભણતા બાળકો માટે બાળવસ્ત્રાલય સેવા યજ્ઞ

હાલ સરકારી શાળાઓમાં મજૂર વર્ગના બાળકોની સંખ્યા વધારે છે અને નજીકમાં જ દિવાળી જેવો તહેવાર આવી રહ્યો છે ત્યારે આ બાળકોને સારા કપડાં પહેરવા મળી રહે તે માટે ત્યાંના શિક્ષિકા બહેને એક અનોખું બાળ વસ્ત્રાલયનું સ્થાપન કર્યું છે. અને સારા કપડાં જે લોકોને પહેરવામાં ટૂંકા થતાં હોય અથવા તો જવા દેવાના હોય તે કપડાં આર્થિક રીતે પછાત વર્ગના બાળકો માટે આશીર્વાદ રૂપ થઈ શકે છે.જેથી કરીને શાળાના બાળકો માટે આ વસ્ત્રાલય શરૂ કરવામાં આવ્યું છે જેમાં દિવાળીના દિવસોમાં બાળકોને સારા કપડા મળે તેના માટે શિક્ષિકા ગીતાબેનનો સંપર્ક કરવા જણાવ્યુ છે.જો આ સારા વિચારને જિલ્લાની અન્ય શાળાના શિક્ષકો દ્વારા પણ અનુસરવામાં આવે તો અનેક બાળકોના મુખ ઉપર તહેવારોમાં ખુશી ચમકી શકે છે.






Latest News