આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાનાં અપહરણ-પોકસોના ગુનામાં આરોપીના શરતી જામીન મંજૂર


SHARE













વાંકાનેર તાલુકાનાં અપહરણ-પોકસોના ગુનામાં આરોપીના શરતી જામીન મંજૂર

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ આઈ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬, ૩૭૬ (૨) (જે) (એન) તથા પોકસો એકટની કલમ ૫ (એલ), ૬ અને પોકસો કેશ નં. ૪૪/૨૩ ના ગુન્હામાં આરોપીનો જામીન પર છુટકારો થયેલ છે

આ કેસની મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસે આરોપી ગોલુ ખુમસીંગ બઘેલ રહે. વોર્ડ નં. ૧ સીલોટીયા ધનંદનખુદ પ્રિતમપુર થાના પ્રિતમપુર જીલ્લો ધાર મુળ રહે. કામટા થાના તરીલા જીલ્લો ધાર વાળાની આઈ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬, ૩૭૬ (૨) (જે) (એન) તથા પોકસો એકટની કલમ ૫ (એલ) ૬ મુજબ ના ગુન્હાના કામે ધરપકડ કરી હતી અને મોરબીની સેશન્સ કોર્ટમાં રજુ કરીને જયુડીશ્યલ કસ્ટડીમાં જેલ હવાલે કરેલ હતો ત્યારબાદ ચાર્જશીટ રજુ થતા કેસ નં. ૪૪/૨૩ થી સ્પે. પોકસો કોર્ટમાં ચાર્જશીટ દાખલ થયેલ હતી ત્યારબાદ જામીન અરજી કરતા આરોપીએ મોરબીના સીનીયર એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફત મોરબીના વિશેષ ન્યાયધીશ અને અધીક ક્ષત્ર ન્યાયધીશની ફાસ્ટ ટ્રેક સ્પેશ્યલ કોર્ટ સમક્ષ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં રેગ્યુલર જામીન પર મુકત થવા જામીન અરજી કરી હતી જેમાં આરોપીના વકીલ મનિષ પી. ઓઝા (ગોપાલ ઓઝા)એ સુપ્રીમ અને હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કરી ધારદાર દલીલ કરી હતી જેને ધ્યાને લઈને જજ ડી.પી. મહીડા સાહેબે આરોપી ગોલુ ખુમસીંગ બઘેલને ૨૫,૦૦૦ ના જામીન આપી શરતોને આધીન રેગ્યુલર જામીન પર મુકત કરેલ છે. આ કેસમાં આરોપી ગોલુ ખુમસીંગ બઘેલના વકીલ મનિષ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા કુ. મેનાઝ એ. પરમાર રોકાયેલા હતા.






Latest News