કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા હળવદના જુના ઇશનપુર ગામે જમવા બાબતે બોલચાલી કરીને યુવાનને 3 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે ગેરેજ પાસેથી કચરો ઉપાડવાનું કહેતા દુકાનદારને પાવડાના હાથા વડે માર માર્યો ટંકારા નજીક કારખાનામાં કામ દરમ્યાન માથામાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના વાડી વિસ્તારમાં જઈને કોરોના વેક્સિનેશન કરતાં કોરોના વોરિયર્સ 


SHARE







મોરબીના વાડી વિસ્તારમાં જઈને કોરોના વેક્સિનેશન કરતાં કોરોના વોરિયર્સ 

કોરોના સામે રક્ષણ આપતી  કોરોના વેક્સિન મૂકવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા એમપીએચડબલ્યુ ગોસાઈ વિજયગીરી હંસગીરી અને એફએચસબલ્યુ જ્યોતિબેન રમેશભાઈ કાંજીયા દ્વારા વાડીવિસ્તારમાં રહેતા મજૂરોને વેક્સિનેશન કરવા માટે વાડીએ વાડીએ જઈને વેક્સિન મૂકવામાં આવી રહી છે ત્યારે મોરબીના મચ્છુ ડેમને અડીને આવેલ વાડી વિસ્તારમાં ખુબજ પાણી ભરાયેલ હોવા છતાં પોતાના જીવના જોખમે વેક્સિનેશનની કામગીરી કરેલ છે જેની નોંધ મેડિકલ ઓફિસર  દીપક  બાવરવા અને તાલુકા હેલ્થ ઓફિસર રાહુલર  કોટડીયા દ્વારા લેવામાં આવી હતી અને તેઓને  બિરદાવ્યા હતા






Latest News