રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની ખેલ મહાકુંભની ટેબલ ટેનિસ માટેની સ્પર્ધા ગ્રીનવેલી સ્કૂલ ખાતે યોજાઈ


SHARE







મોરબી જિલ્લાની ખેલ મહાકુંભની ટેબલ ટેનિસ માટેની સ્પર્ધા ગ્રીનવેલી સ્કૂલ ખાતે યોજાઈ

ખેલ મહાકુંભમાં મોરબી જિલ્લાની ટેબલ ટેનિસ માટેની સ્પર્ધા લજાઈ પાસે આવેલ ગ્રીનવેલી સ્કૂલ ખાતે યોજાઈ હતી જેમાં જુદા જુદા ગ્રુપમાં દરેક ખેલાડીઓના સિંગલ્સ અને ડબલ્સમાં સર્વોચ્ચ પ્રદર્શન રહ્યું હતું અને ઓપન એ જ ગ્રુપ સિંગલમાં પ્રથમ મિહિર ગોસાઈ, દ્વિતીય ધર્મદીપસિંહ ઝાલા અને તૃતીય શક્તિસિંહ જાડેજા આવેલ છે અને ડબલ્સમાં પ્રથમ મિહિર ગોસાઈ અને ધર્મદીપસિંહ ઝાલા, દ્વિતીય ડો. દીપ ભાડજા તથા ડો. મહેન્દ્ર ફેફર અને તૃતીય શક્તિસિંહ જાડેજા અને મયંક ટાંકની જોડી વિજેતા બનેલ છે તો ૪૦ થી મોટી વય જૂથ સિંગલમાં પ્રથમ બારેજીયા આશિષ, દ્વિતીય કુશકુમાર દિનેશચંદ્ર અંતાણી અને તૃતીય પરેશભાઈ ધાંગધરીયા વિજેતા બનેલ છે. અને ડબલ્સમાં પ્રથમ પરેશભાઈ ધ્રાંગધરીયા અને અલ્પેશભાઈ ગાંધી, દ્વિતીય ડો. વિપુલ કોટેચા તથા ડો. દિલીપભાઈ તન્નાની જોડી વિજેતા બનેલ છે અને ૬૦ થી મોટી વય જૂથ સિંગલમાં પ્રથમ કિરીટભાઈ સોલંકી, દ્વિતીય એડવોકેટ પી.આર. પરમાર વિજેતા બનેલ છે અને ડબલ્સમાં પ્રથમ કિરીટભાઈ સોલંકી તથા એડવોકેટ પી.આર. પરમાર અને દ્વિતીય મુકેશભાઈ શાહ તથા ડો. અનિલ પટેલની જોડી વિજેતા બનેલ છે. તેઓ આગામી રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી પામેલ અને રાજ્ય કક્ષાની સ્પર્ધામાંમાં તેઓ મોરબીનું પ્રતિનિધિત્વ કરશે






Latest News