વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ
Breaking news
Morbi Today

ટંકારાના જીવાપર ગામે રોડ રસ્તા અને પાણી માટે ધારાસભ્યને રજૂઆત


SHARE







ટંકારાના જીવાપર ગામે રોડ રસ્તા અને પાણી માટે ધારાસભ્યને રજૂઆત

ટંકારા તાલુકાનાં જીવાપર ગામના આગેવાનોએ ટંકારાના ધારાસભ્ય દુલભજીભાઈ દેથરીયાને મળીને ગામના રોડ રસ્તા બાબતે રજુઆત કરી હતી અત્રે ઉલેખનીય છે કે, જ્ઞાન જયોતી પર્વના કાર્યક્રમ સ્થળે ટંકારાના જીવાપરના આગેવાનો સરપંચના પ્રતિનિધિ સહિતના મુલાકાતે પહોચ્યા હતા જ્યા રોડ રસ્તા તથા પાણી પ્રશ્ને રજૂઆત કરી હતી અને સરપંચના પ્રતિનિધિ કમલેશભાઈ નિમાવત, અમરશિભાઈ પટેલ, લખમણભાઈ રંગાણી, વિપુલભાઈ હાપલિયા, મયુરભાઈ હાપલિયા સહિતના હાજર રહ્યા હતા અને ત્યાથી જરૂરી તમામ સુવિધાઓ માટે ધારાસભ્ય દ્વારા અધિકારીઓ સાથે વાત કરી યોગ્ય કરવાની સુચના આપી હતી.






Latest News