અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ ટંકારાના ધ્રોલિયા ગામના પાટીયા પાસે ઇકો ગાડી સીએનજી રીક્ષામાં અથડાતાં ઇજા પામેલા 3 વ્યક્તિ સારવારમાં મોરબીમાં સગીરાના અપરણ-દુષ્કર્મના ગુનામાં આરોપી જેલ હવાલે  ટંકારાના વીરપર પાસે જમવા માટે ગયેલા યુવાન ઉપર હોટલ વાળાએ કર્યો છરી વડે હુમલો વાંકાનેરના મેસરીયામાં ઝઘડાનો ખાર રાખીને પાઇપ મારીને યુવાનનું માથું ફાડી નાખ્યું: મહિલા સહિત 4 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના ફિદાઇ પાર્કમાં ડો. એન.યુ. સંઘવીના માતાની સ્મૃતિમાં મેડિકલ કેમ્પ યોજાયો


SHARE









મોરબીના ફિદાઇ પાર્કમાં ડો. એન.યુ. સંઘવીના માતાની સ્મૃતિમાં મેડિકલ કેમ્પ યોજાયો

ડો. એન.યુ. સંઘવીના માતુશ્રી ચંપાબેન ઉમેદચંદ સંઘવીની પુનિત યાદમાં ડો. હસ્તી મહેતાના ૧૩૦ માં એક દિવસીય કેમ્પનું આયોજન મોરબીના ફિદાઇ પાર્ક, આનંદ નગર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં દર્દીને વજન કરી તપાસીને ત્રણ દિવસની દવા સાથે જરૂરિયાત અનુસાર સુગર ટેસ્ટ તેમજ બીપી ચેક ફ્રી કરી આપેલ હતા આ કેમ્પ માં જયસુખભાઈ ભાલોડિયા દ્વારા ગોઠણ, ખભા, કમર તેમજ વા અને સાંધાની પોઇન્ટ દ્વારા સારવાર કરવામાં આવી હતી જેનાથી દર્દીઓએ રાહત મળી હતી અને આ તકે આ કેમ્પને સફળ બનાવવા માટે ખોજા જમાત ખાનાના મુખી સમસુભાઈ  ધમાણી, હનીફભાઈ જીવાણી તેમજ કરીમભાઈ, ફિરોઝભાઈ બગથરીયા અન્ય ભાઈઓ બહેનો જહેમત ઉઠાવેલ હતી અને સહાયક તરીકે કોઠારીભાઈ, રશ્મિન દેસાઈ, કેતન મહેતા તેમજ કૌશીકા રાવલે સેવા આપેલ હતી




Latest News