કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા હળવદના જુના ઇશનપુર ગામે જમવા બાબતે બોલચાલી કરીને યુવાનને 3 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે ગેરેજ પાસેથી કચરો ઉપાડવાનું કહેતા દુકાનદારને પાવડાના હાથા વડે માર માર્યો ટંકારા નજીક કારખાનામાં કામ દરમ્યાન માથામાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના તાલુકા પોલીસ લાઇનની ગરબીમાં એસપી સહિતના અધિકારીઓનાં પરિવારજનો સાથે ગરબે ઘૂમ્યા


SHARE







મોરબીના તાલુકા પોલીસ લાઇનની ગરબીમાં એસપી સહિતના અધિકારીઓનાં પરિવારજનોએ કરી "શક્તિની ભક્તિ”

 નવરાત્રી એટલે શક્તિની આરાધના અને માં નવદુર્ગાના ગુણગાન ગાવાનો દેશનો સૌથી લાંબો અને યુવક, યુવતીઓ જ નહિ નાના મોટા તમામનો મન ગમતો પર્વ એટલે નવરાત્રી. હાલમાં નવરાત્રી ચાલુ છે ત્યારે લોકો શક્તિની ભક્તિ સાથે ગરબાની મજા માણી રહ્યા છે ત્યારે આ વર્ષે મોરબીમાં અર્વાચીન રાસોત્સવના આયોજન કરવામાં આવેલ નથી જો કે, પ્રાચીન ગરબીઓની જમાવટ યથાવત છે ત્યારે મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ તાલુકા પોલીસે લાઇન ખાતે નવદુર્ગા ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એસપી એસ.આર.ઓડેદરા, ડીવાયએસપી સહિતના અધિકારીઓએ તેઓના પરિવારજનોએ સાથે આવ્યા હતા અને દીકરીઓ, યુવાનો તેમજ મહિલાઓ સહિતનાઓએ ગરબીમાં ટ્રેડિસનલ વસ્ત્રો પહેરીને રસા ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી






Latest News