મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

મોરબી તાલુકાના ગુંગણ ખાતે બ્રિજેશભાઈનો સન્માન સમારોહ યોજાયો


SHARE

















મોરબી તાલુકાના ગુંગણ ખાતે બ્રિજેશભાઈનો સન્માન સમારોહ યોજાયો

મોરબી તાલુકાના ગુંગણ ગામે ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રીનો સન્માન સમારોહ યોજાયો હતો. ત્યારે મંત્રી બ્રિજેશભાઈએ સન્માનના પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે મને પાઘડી પહેરાવી અદકેરૂ સન્માન કર્યું છે. ત્યારે તેને ક્યારેય લજ્જિત નહિ થવા દઉ અને ઋણ ચૂકવવા આજીવન તત્પર રહીને કામ કરતો રહિશ. અને ખેડૂત પુત્ર હોવાના નાતે હું ખેડૂતોની વ્યથાને જાણુ છું અને ખેડૂતોના પ્રશ્નોના નીરાકરણ માટે પ્રત્નશીલ રહીશ અને ગુગણ ગામના કાર્યક્રમના ક્ષત્રીય સમાજના આગેવાનો ધ્રુવકુમારસિંહ, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજા, જનકસિંહ જાડેજા, જ્યોતીસિંહ જાડેજા, મોરબી પાલિકાની બાંધકામ સમિતિના ચેરમેન દેવાભાઈ અવાડીયા, મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ ભરતભાઈ જારીયા, મોરબી નાગરિક બેંકના વાઇસ ચેરમેન આપભાઈ કુંભરવાડીયા, મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવીંદભાઈ વાસદડીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા ત્યારે ગામના ક્ષત્રીય આગેવાનો પુષ્પરાજસિંહ જાડેજા, ગજરાજસિંહ જાડેજા, ઈન્દુભા જાડેજા, શક્તિસિંહ જાડેજા, દિગુભા જાડેજા સહિત આગેવાનોએ મંત્રીનું સન્માન કર્યું હતું




Latest News