મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના સનાળા ગામે પટેલ સમાજની વાડીમાં વિડજા-સાણંદિયા પરિવાર દ્વારા ઘડીયા લગ્ન યોજાયા


SHARE

















મોરબીના સનાળા ગામે પટેલ સમાજની વાડીમાં વિડજા-સાણંદિયા પરિવાર દ્વારા ઘડીયા લગ્ન યોજાયા

મોરબી પટેલ સમાજ વાડી ખાતે વિડજા પરિવારની દીકરી અને સાણંદિયા પરિવાર ના દીકરાની સગાઈ પ્રસંગે ઘડીયા લગ્ન નું આયોજન કરવા માં આવ્યું હતું આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતયા પણ હાજર રહી ઘડીયા લગ્ન કરાવ્યા હતા.

મોરબી શનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે સગાઈ પ્રસંગે બને પક્ષે નક્કી કરી ઘડીયા લગ્ન નું આયોજન કરેલ હતું ભરત ભાઈ ગોવિંદભાઇ વિડજા જુના ઘાટીલા વાળા ની સુપુત્રી ચી.જાનકી અને સ્વ. સંજયભાઈ સુંદરજીભાઈ સાણંદિયા બગથળા વાળાના સુપુત્ર ચી. અમોઘ ના સગાઈ પ્રસંગે બને પક્ષ ની સહમતી અને પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૂર્તિયા ની હાજરીમાં ઘડીયા લગ્ન લેવાયા હતા આજના આ યુગમાં લોકો ખોટા ખર્ચા બચે અને સાદાઈથી લગ્ન કરે તેવી સમાજ ને રાહ ચીંધી હતી




Latest News