મોરબીના વિકાસ વિદ્યાલય ખાતે તબીબી વિદ્યાર્થીઓ દ્વારા સેમિનાર યોજાયો
SHARE









મોરબીના વિકાસ વિદ્યાલય ખાતે તબીબી વિદ્યાર્થીઓ દ્વારા સેમિનાર યોજાયો
મોરબીના મેડિકલ અને પેરામેડીકલ સ્ટુડન્ટસ એસોસિએશન ELIXIR દ્વારા શોભેશ્વર રોડ ઉપર આવેલ વિક્સ વિદ્યાલયની મુલાકાત લેવામાં આવી હતી અને વિકાસ વિદ્યાલયે તબીબી વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા બાદમાં ત્યાં હેલ્થ અવેરનેસ માટેનો સેમિનાર ગોઠવ્યો હતો અને ત્યાં રહેતી કિશોરીઓને માસિક સ્ત્રાવને લગતી સમસ્યાઓ અને તેના સમાધાન વિશે સમજણ પુરી પાડી હતી તેમજ સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતી આ કાર્યક્રમના અંતે બાળાઓને કપડાં વિતરણ પણ કરવામાં આવ્યું હતી
