બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

ટંકારા તાલુકામાં પાણીની મેઇન લાઇનમાંથી ગેરકાયદે કનેક્શન આપનારા સુપરવાઇઝર સામે ગુનો નોંધાયો


SHARE











ટંકારા તાલુકામાં પાણીની મેઇન લાઇનમાંથી ગેરકાયદે કનેક્શન આપનારા સુપરવાઇઝર સામે ગુનો નોંધાયો

ટંકારા તાલુકામાં ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડની પાણીની મુખ્ય લાઈનમાંથી ગેરકાયદે કનેક્શન આપવામાં આવ્યા હતા જેથી કરીને ગેરકાયદે કનેક્શન આપનારા સુપરવાઈઝર સામે  ટંકારા પોલીસ સ્ટેશને હાલમાં ફરિયાદ નોંધાઇ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના મિતાણા ગામે ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લી. ના કોન્ટ્રાકટર દિનેશભાઇ મગનભાઈ કણસાગરાએ તેઓના જ વિભાગના સુપરવાઈઝર પરસોતમ લવજીભાઈ સંઘાણી રહે. હરબટીયાળી વાળાની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, પરસોતમભાઈએ ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લી.ની મુખ્ય પાઈપલાઈનના એરવાલ્વમાંથી ગામડાઓને વધારાના ગેરકાયદે કનેક્શન આપી દેવામાં અવાયા હતા જેથી કરીને પાણીનો બગાડ કરતા સુપવાઇઝર સામે હાલમાં ફરિયાદ નોંધાવેલ છે તેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News