મોરબી જિલ્લામાં વ્યક્તિગત પક્ષાપક્ષીનો ભોગ બની રહ્યા છે યોગ બોર્ડમાં જોડાનાર ટ્રેનરો મોરબી રોટરી ક્લબની ગવર્નર નિલેશભાઈ શાહએ લીધી મુલાકાત મોરબી ડો.બાબા સાહેબ આંબેડકર શાળાના શિક્ષકોએ માધાપરવાડી શાળાની મુલાકાત લીધી મોરબીમાં નવયુગ કોલેજના 400થી વધુ વિદ્યાર્થીઓનો થેલેસેમિયા ટેસ્ટ કરાયો મોરબીમાં દારૂ - બીયરની 45 બોટલ સાથે બે પકડાયા, શોધખોળ મોરબીના પીપળી ગામે રહેણાંક મકાનમાંથી દારૂ-બિયરની ૭૫ બોટલ મળી, આરોપીની શોધખોળ શરૂ મોરબીમાં તા.૨૦ ના પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન,નવરંગ નેચરલ કલબ દ્વારા કાલે ખેડુતહાટ યોજાશે મોરબી જિલ્લા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની કાલે વવાણિયા ગામે કાર્યકર્તા શિબિર યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં ૮૮ વર્ષના વૃદ્ધાએ લોકશાહી ધર્મ નિભાયો: પોસ્ટલ બેલ્ટથી મતદાન કર્યું 


SHARE





મોરબીમાં ૮૮ વર્ષના વૃદ્ધાએ લોકશાહી ધર્મ નિભાયો: પોસ્ટલ બેલ્ટથી મતદાન કર્યું 

૧૮ મી લોકસભા ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ૬૫ મોરબી વિધાનસભા મતવિસ્તારમાં જિલ્લા ચૂંટણી અધિકારી કે.બી. ઝવેરી દ્વારા ૮૫ વર્ષથી ઉપરના મતદાતાઓને પોતાના ઘેર બેઠા જ મતદાન કરી શકે તેના માટેની સુવિધા આપવામાં આવેલ છે ત્યારે આ ખાસ ઝુંબેશ દરમ્યાન આજથી વડીલોના મતદાનની શરૂઆત કરવામાં આવી છે ત્યારે ૮૮ વર્ષની વયના વયોવૃદ્ધ મતદાર જયાબેન એચ. શાહ દ્વારા મતદાન કરી લોકશાહી ધર્મ નિભાવવામાં આવ્યો છે અને તેઓને ઘરે બેઠા મતદાધિકારનો ઉપયોગ કરી શકે તેની વ્યવસ્થા કરી આપવા બદલ તેમણે ચૂંટણી પંચનો આભાર વ્યક્ત કર્યો હતો




Latest News