હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાં વ્યાજની ઉઘરાણી માટે ફાયરિંગ કરનારા પિતા-પુત્ર પાસા હેઠળ જેલ હવાલે


SHARE













વાંકાનેર તાલુકામાં વ્યાજની ઉઘરાણી માટે ફાયરિંગ કરનારા પિતા-પુત્ર પાસા હેઠળ જેલ હવાલે

લોકસભા ચુંટણી-૨૦૨૪ અનુસંધાને અસમાજિક પ્રવૃતિમાં સંડોવાયેલ શખ્સોની સામે પાસા કરવામાં આવી રહ્યા છે તેવામાં વાંકાનેર તાલુકા પોલીસે બે ઇસમોને પાસા હેઠળ ડીટેઇન કરીને અલગ-અલગ જીલ્લાની જેલ હવાલે કરેલ છે

આગામી સમયમાં લોકસભા ચુંટણી-૨૦૨૪ યોજાનાર હોય જે ચુંટણી શાંતીપુર્ણ અને ભયમુકત વાતાવરણમાં યોજાય અને આદર્શ આચારસહિતાનો અમલ થાય તે હેતુથી મોરબી જીલ્લામાં અસમાજિક ત્તત્વો ઉપર અટકાયતી પગલા લેવા સુચના આપવામાં આવેલ છે જેથી કરીને ડીવાયએસપી એસ.એચ. સારડાના માર્ગદર્શન હેઠળ સી.પી.આઈ. વી.પી.ગોલ, તાલુકા પીએસઆઈ એલ.એ.ભરગાએ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેરમાં ફાયરીંગ કરી વ્યાજની પઠાણી ઉઘરાણી કરનાર અસમાજિક પ્રવૃતિમાં સડોવાયેલ ઇસમો વીરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી હતી અને ધર્મેન્દ્રસિંહ વખતસિંહ ઝાલા તેમજ જયદીપસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા રહે. બંન્ને અરણીટીંબા તાલુકો વાંકાનેર વાળાઓની પાસા દરખાસ્ત મંજુર કરી વોરંટ ઇસ્યુ કરેલ હતા જેથી કરીને આ શખ્સોને સત્વેર ડીટેઇન કરીને પાસા વોરંટની બજવણી કરી અમદાવાદ તથા સુરત જેલ ખાતે મોકલી આપેલ છે.






Latest News