વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત મોરબીમાં હાર્ડવેરના 4 વેપારીઓને ત્યાં GST વિભાગની ટિમ દ્વારા સર્ચ ઓપરેશન માળિયા (મી)ના બગસરા ગામ પાસે પવનચક્કીમાંથી 78 હજારના વાયરની ચોરી મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો ડાંગર પરિવાર મોરબીના જૂના ઘૂટું રોડે કાર સાથે કાર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં વાંકાનેરના પાંચદ્વારકા ગામ પાસે શાળાએથી ઘરે જતી બાળકીને કેરી વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત વાંકાનેરના સરતાનપર ગામ નજીક ડમ્પર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં બે ગાયોને સીગળાના કેન્સરનું ઓપેરશન કરાયું


SHARE









મોરબી જિલ્લામાં બે ગાયોને સીગળાના કેન્સરનું ઓપેરશન કરાયું

મોરબી જિલ્લામાં ૧૦ ગામ દીઠ એક ચાલતી ૧૯૬૨ યોજનાનો ઘણા અબોલ જી લાભ મળી રહ્યો છે ત્યારે ૧૯૬૨ ની ટીમે તાજેતરમાં મોરબી તાલુકાના  મકનસર અને હળવદ તાલુકાના ખોડ ગામે ગાયના સીગળાના ભાગમાં કેન્સલ હોવાથી કેન્સરથી પીડાતી બે ગાયના ઓપેરશન કરી  નવજીવન આપ્યું છે આ કામગીરી ૧૯૬૨ ની ટીમના ડો. તાલિબ હુસેન, ડો. વિપુલ કાનાણી , ડો. રોશન સાલ્વી તેમજ પાયલોટ જયદીપ જલુ અને વિશાલ સોનારા દ્વારા કરવામાં આવી હતી




Latest News