મોરબીના જેતપર ગામે સત્યગ્રહ છાવણીની બહાર ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી-કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના પૂતળાનું દહન મોરબી પોલીસ હેડ કવાર્ટર ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો મોરબી જીલ્લામાં મેઘમહેર: માળિયા (મી)માં સવા પાંચ ઇંચ અને વાંકાનેર તાલુકામાં દોઢ ઇંચા વરસાદ ટંકારાના નેકનામ ગામે રહેતા યુવાને વ્યાજે લીધેલ 29.70 લાખ સામે 2.05 કરોડ પડાવી લીધા છતાં વધુ 50 લાખની ઉઘરાણી હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત મોરબી નજીક વાડી વિસ્તારમાં જુગાર રમતા 7 શખ્સ 50,080 ની રોકડ સાથે પકડાયા અપમૃત્યુના 3 બનાવ: વાંકાનેર શહેરમાં એક યુવાન અને એક આધેડ તથા મોરબીના ઘુટુ ગામે એક આધેડનું મોત મોરબીના બરવાળા પાસે ટ્રેન સાથે અથડાતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો


SHARE





મોરબીના અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો


મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓથી જાણીતું અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપ દ્વારા આજે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલ ખાતે બ્લડની જરૂરિયાત ઉભી થવાની સ્થિતિ અંગે ડો.કપિલ બાવરવા દ્વારા અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપને જાણ કરવામાં આવતા અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના સભ્યો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજ્યા હતો. આ કેમ્પને સફળ બનાવવા માટે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ, રાકેશભાઈ બરાસરા, જીતેન્દ્રભાઈ રાવલ, દિપકભાઈ પરમાર અને પંકજભાઈ પરમાર તથા સિવિલ હોસ્પિટલના ડો.કપિલ બાવરવા તથા સ્ટાફે જહેમત ઉઠાવી હતી




Latest News