રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના સનાળા ગામે કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ: કોઇ જાનહાની નહી


SHARE









મોરબી નજીકના સનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી પાસે કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી અને આગ લાગતાની સાથે જોત જોતામાં આખી કાર આગની જપેટમાં આવી ગઈ હતી અને કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયેલ છે 

 

મોરબી નજીકના સનાળા ગામથી રાજપર તરફ જવાના રસ્તાના ખૂણા ઉપર આવેલ પટેલ સમાજ વાડી પાસે શોર્ટ સર્કિટ થવાના કારણે કારમાં આગ લાગી હતી જોકે કારમાં બેઠેલ વ્યક્તિઓ તુર્ત જ નીચે ઉતરી ગયા હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે અને જોત જોતામાં આખી કાર આગની જપેટમાં આવી જતા કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ છે અને કારમાં આગ લાગવાની આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે




Latest News