હવે રો-મટીરીયલના સપ્લાયરો મેદાનમાં: મોરબીના સિરામિક કારખાનાઓમા ફસાયેલા નાણાં કઢાવવા માટે બાકીદારોની યાદી બનાવીને સીટને અપાશે મોરબી ઈન્ચાર્જ કલેક્ટર જે.એસ. પ્રજાપતિની અધ્યક્ષતામાં જિલ્લા સંકલનની બેઠક યોજાઈ મોરબીમાં સ્વ.જેઠાભાઈ પારેઘીની પ્રથમ પુણ્યતિથિએ રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં વાવડી રોડે આવેલ પીએચસીમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબી: આગામી ૨૧ થી ૨૫ જુલાઈ દરમિયાન ૩૫ ગામોમાં નાણાકીય સમાવેશ અભિયાન અંતર્ગત કેમ્પ યોજાશે મોરબીમાં CONCOR નું નવા ગતિ-શક્તિ કાર્ગો ટર્મિનલ કાર્યરત થવા તૈયાર: સ્થાનિક ઉદ્યોગોકારો સાથે મિટિંગ યોજાઇ મોરબી ગાયત્રી પરીવાર દ્વારા ઉમા વિદ્યા સંકુલ ખાતે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો મોરબી ખાતે સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત શાળાના 236 બાળકોને દાતાઓના સહયોગથી સ્કૂલબેગ અર્પણ
Breaking news
Morbi Today

મોરબીના જીકીયારી ગામે મેલડી માતાજીના મંદિરે બે દીકરીઓના ઘડિયા લગ્ન યોજાયા


SHARE

















મોરબીના જીકીયારી ગામે મેલડી માતાજીના મંદિરે બે દીકરીઓના ઘડિયા લગ્ન યોજાયા

પાટીદાર સમાજ દ્વારા દીકરા દીકરીઓના ઘડિયા લગ્નનું આયોજન કરવામાં આવે છે આવી જ રીતે હાલમાં વધુ બે ઘડિયા લગ્ન યોજાયા હતા. જેમા જીકીયારી ગામે મેલડી માતાજીના મંદિરે ગાળા ગામે રહેતા રમેશભાઈ ધનજીભાઇ ઉઘરેજાની દીકરી ભારતીબેનના લગ્ન જીકીયારી ગામના ઈશ્વરભાઈ બેચરભાઈ બુડાસણાના દીકરા કિશનકુમાર સાથે યોજાયા હતા તેમજ રમેશભાઇ ધનજીભાઇ ઉઘરેજાના દીકરા હર્ષદકુમારના સુભલગ્ન ઈશ્વરભાઈ બેચરભાઈ બુડાસણાની દીકરી દક્ષાબેન સાથે કરાવવામાં આવેલ છે ત્યારે આ ઘડિયા લગ્નમાં મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના કારોબારી સભ્યઓ તથા ઉમિયા પરિવાર સંગઠન સમિતિ સીદસરના કારોબારીના સભ્યો હાજર રહ્યા હતા અને નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા.






Latest News