મોરબીની OSEM- GSEB સ્કૂલ દ્વારા યોજાયો ભવ્ય Expo Vista 2024 કાર્યક્રમ યોજાયો વોટર રોકેટ ઉડાડવામાં મોરબીની સાર્થક શાળા સમગ્ર રાજ્યમાં પ્રથમ ત્રણ ક્રમે વાંકાનેરમાં ગાળો દેવાનો ખાર રાખીને મિત્રએ જ કરી મિત્રની હત્યા: પોલીસ-પરિવારને ગુમરાહ કરવા માટે લાશને ચેકડેમમાં ફેંકી દીધી મોરબીના ટિંબડી ગામના પાટિયા પાસેથી ત્રણ ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીના પંચાસર ગામે વાડીએ ઝેરી દવા પી યુવાને કર્યો આપઘાત મોરબી નજીક સેન્ટ્રો ગાડીમાંથી 75 બોટલ દારૂ ઝડપાયો, 1.46 લાખનો મુદામાલ કબજે: આરોપીની શોધખોળ હળવદના જુના દેવળળીયા ગામે કપાસના વાવેતરમાં ખાડો ખોદતાં બીયરના 35 ટીન નીકળ્યા: આરોપીની શોધખોળ માળીયા (મી)ના ગુલાબડી વિસ્તારમાં મીઠાના કારખાને જવા માટેના રસ્તા બાબતે સામસામે મારા મારી: બંને પક્ષેથી ફરિયાદ નોંધાઈ
Breaking news
Morbi Today

મોરબીના જુદાજુદા પ્રશ્નોને લઈને આપના આગેવાનોએ અધિકારી સાથે કરી ચર્ચા


SHARE











મોરબીના જુદાજુદા પ્રશ્નોને લઈને આપના આગેવાનોએ અધિકારી સાથે કરી ચર્ચા

મોરબીવાસીઓના જુદાજુદા પ્રશ્નોને લઈને આમ આદમી પાર્ટીના આગેવાનોએ ચીફ ઓફિસર સાથે ચર્ચા કરી હતી ત્યારે અધિકારી તવરીત પગલા લેવાશે તેવી બાહેધારી આપી હતી. જો કે, કાર્યવાહી નહીં કરવામાં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા લોકોને હિતને ધ્યાને રાખીને રજૂઆતો કરવામાં આવશે અને જરૂર પડે તો આંદોલન પણ કરશે.

મોરબી આમ આદમી પાર્ટીના યુવા નેતા ભાવિન પટેલ (એડવોકેટ), મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રમુખ મહાદેવભાઈ તથા મોરબી જીલ્લા ઉપપ્રમુખ જસમતભાઈ કગથરાએ મોરબી નગરપાલીકાના ચીફ ઓફીસરને મળી લેખીત તથા મૌખીક નાગરીકોને પડી રહેલ મુશકેલીઓની ચર્ચા કરી હતી જેમાં મોરબી ની સરદાર બાગ સામે પાણીની ગંદગીમા ભરવામા આવતી શાક માર્કેટની વ્યવસ્થા કરવી, મોરબીના રાજ માર્ગ પર જે પણ રખડતા ઢોરનો ત્રાંસ છે તે દુર કરવો, રસ્તાઓમા પડેલ ખાડાઓ બુરવા, જુદાજુદા વિસ્તારમાંથી કચરાના ઢગલા દુર કરવા, વરસાદી પાણીનો નિકાલ કરવો, દવાનો છંટકાવ કરવો વિગેરે પ્રશ્નોની ચર્ચા કરી હતી. ત્યારે ચીફ ઓફિસરે તવરીત પગલા લેવાશે તેવી બાહેધારી આપી હતી.






Latest News