ચરાડવા ગામની સીમમાં જીરૂ ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપીની 12.77 લાખનો મુદ્દામાલ કબજે, ત્રણ આરોપીની શોધખોળ મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના જડેશ્વર મહાદેવ મંદીરે લોક ભવાઈ કાર્યકમનો આયોજન


SHARE







વાંકાનેરના જડેશ્વર મહાદેવ મંદીરે લોક ભવાઈ કાર્યકમનો આયોજન

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલ સ્વયંભૂશ્રી જડેશ્વર મહાદેવ મંદીર ખાતે ભવ્ય લોક ભવાઈ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં "દાદા નો મજરો" પણ કાલકારો દ્વારા કરવામાં આવશે.

આગામી તા. ૨૮/૮/૨૦૨૪ ને બુધવાર શ્રાવણ વદ-૧૦ ના રાત્રીના ૯-૩૦ કલાકે સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવ મંદિર ગૌશાળાના લાભાર્થે "દાદા નો મજરો" (લોક ભવાઈ કાર્યક્રમ) રાખેલ છે. જેમાં ખાખરાળા ગામના નાયક સ્વ.હરીલાલભાઈ કાનજીભાઈ વ્યાસનું સ્વામી વિવેકાનંદ ભવાઈ મંડળ સંચાલક વિક્રમભાઈ વ્યાસ તથા સાથી કલાકારો પોતાની કલા રજૂ કરશે. તો આ "દાદા નો મજરો" જોવા માટે સર્વે ધર્મપ્રેમી જનતાને સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરના મહંત રતીલાલજી તેમજ લઘુ મહંત જીતેન્દ્રપ્રકાશ અને જડેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી મંડળ દ્વારા લોકોને ગૌસેવાના કામમાં સહયોગ આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.




Latest News