વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી જેટકોમાંથી નિવૃત થયેલા મહેશભાઈ પરમારનો સન્માન સમરોહ યોજાયો


SHARE

















મોરબી જેટકોમાંથી નિવૃત થયેલા મહેશભાઈ પરમારનો સન્માન સમરોહ યોજાયો

મોરબીમાં આવેલ જેટકોના ૬૬ કેવી A સબ સ્ટેશનમાંથી નિવૃત થયેલા એપીઓ મહેશભાઈ એન. પરમારનો સન્માન સમારોહ મોરબીના પરસોતમ ચોક પાસે આવેલ સતવારા સમાજની જ્ઞાતિની વાડીએ યોજાયેલ હતો ત્યારે અધિક્ષક ઇજનેર જી.જી. માલસણા અધ્યક્ષ સ્થાને હાજર રહ્યા હતા અને કાયૅપાલક ઇજનેર એ.કે. પટેલ, હીરાણીભાઈ નાયબ ઇજનેર, જુનિયર ઇજનેર, કર્મચારી તેમજ સતવારા જ્ઞાતિના અગ્રણીઓ અને તેઓના પરિવારના સભ્યો હાજર રહ્યા હતા અને આ તકે મહેશભાઇએ તેમની 36 વર્ષ અને 10 મહિનાની ફરજમાં કયારેય પણ ભુલ કે અકસ્માત કરેલ નથી જેથી તેનું શાલ અને પ્રમાણપત્ર તેમજ ચાંદીનો સિક્કો આપીને સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સંચાલન કે.આઇ. ગોસાઈ, ભગદેવભાઈ, જોષીભાઈ, અઘારાભાઇ, કમલેશભાઈ  તેમજ સંઘ સભ્યોએ કર્યું હતું




Latest News