વાંકાનેરના ધારાસભ્યએ પણ તંત્રએ ઊભી કરેલ વ્યવસ્થામાં સહકાર આપ્યો પણ આ બંને આયોજકોએ સહકાર આપેલ નથી: ડીવાયએસપી મોરબીમાં સુધારા શેરીમાં વન સાઈડ પાર્કિંગની સુવિધા કરવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી: જિલ્લામાં પથિક સોફટવેરમાં હોટલ માલિકોએ રજીસ્ટ્રેશન કરાવવાનું જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં નવલખી બંદર તથા કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ પર પ્રવેશબંધી મોરબી: ગુંગણ યુવા ગ્રુપ દ્વારા અમરનગર પાસે પદયાત્રી સેવા કેમ્પનું આયોજન સુરત ખાતે નવનિર્મિત ગૌરવ સેનાની કુમાર છાત્રાલયમાં પ્રવેશ શરૂ; મોરબી જિલ્લાના સફાઈ કામદારો જોગ મોરબીમાં ઔદ્યોગિક ભરતી મેળો યાજાશે: મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજનાઓનો લાભ લેવા ઓનલાઈન અરજી કરો મોરબી જિલ્લા વહિવટીતંત્રનું સંવેદનશીલ પગલું; લોકહિતાર્થે દર અઠવાડીએ જિલ્લાકક્ષાના અધિકારીઓ કરશે ગામડાઓની મુલાકાત
Breaking news
Morbi Today

31 મું રક્તદાન: મોરબીના શિક્ષકે 31મી વાર રક્તદાન કર્યું


SHARE











31 મું રક્તદાન: મોરબીના શિક્ષકે 31મી વાર રક્તદાન કર્યું

મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક બ્લડની જરૂરિયાત એક ગરીબ પરિવારને ઊભી થઈ હતી જેથી કરીને મોરબીમાં રહેતા  કુશભાઈ દિનેશચંદ્ર અંતાણી (શિક્ષક- શ્રી જુના જાંબુડીયા પ્રાથમિક શાળા-મોરબી) ને યુવા-આર્મી ગ્રુપ દ્વારા જાણ કરવામાં આવી હતી જેથી કરીને કુશભાઈએ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે જઈને રક્તદાન કર્યું હતું. અને કુશભાઈ નિયમિત રીતે રક્તદાન કરી માનવતા મહેકાવતા રહે છે. આ તેમનું 31 મું રક્તદાન છે. 






Latest News