મોરબી જિલ્લા એલસીબીની ટીમે એક મહિલા સહિત 6 નાસતા ફરતા આરોપીઓને દબોચી લીધા UPI પેમેન્ટ સામે વિરોધ: મોરબીના વેપારીઓએ કેશ-ચેકથી વેપારી શરૂ કર્યો મોરબીમાં દારૂ પી લૂખ્ખાનો આતંક: દૂકાનમાં કરી તોડફોડ મોરબીમાં ગેરકાયદે કતલખાના સામે આંખ આડા કાન કરતી મહાપાલિકા સામે ઉગ્ર આંદોલનની હિન્દુ સંગઠનની ચીમકી મોરબીના રવાપર ગામે ગળાફાંસો ખાઈને મહિલાનો આપઘાત: હળવદના નવા માલણીયાદ ગામે કેનાલમાં ડૂબી જવાથી પરિણીતાનું મોત મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી કક્કડ પરિવાર આપશે સ્વજનને શ્રદ્ધાંજલિ મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા માતાના મઢ જતાં પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન: મોરબીના વિરપરડા ગામના પાટિયા પાસે માતાના મઢ જતા યાત્રાળુઓ માટે યોજાશે સેવા કેમ્પ મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા કાલે સાંજે પથ સંચાલકનું આયોજન
Breaking news
Morbi Today

વોટર રોકેટ ઉડાડવામાં મોરબીની સાર્થક શાળા સમગ્ર રાજ્યમાં પ્રથમ ત્રણ ક્રમે


SHARE









વોટર રોકેટ ઉડાડવામાં મોરબીની સાર્થક શાળા સમગ્ર રાજ્યમાં પ્રથમ ત્રણ ક્રમે

WORLD STEM & ROBOTICS OLYMPIAD દ્વારા અમદાવાદ સાયન્સ સીટી ખાતે નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ વોટર રોકેટ્રી ચેમ્પિયનશિપ- 2024 યોજાઈ હતી. આ સ્પર્ધામાં સાર્થક વિદ્યામંદિર-મોરબીની  ત્રણ ટીમ રાજ્ય કક્ષાએ વિજેતા થઈ છે જેથી શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લએ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ તેમજ તેમના માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા અને આ સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે  ડૉ.સી.વી.રામન ગ્રુપ  વૈષ્ણવ જૈમિત રૂપેશભાઈ (ધો12 સાયન્સ) અને કાલરીયા મીત મનિષભાઈ (ધો12 સાયન્સ), બીજા ક્રમે ડો.હોમીભાભા ગ્રુપ વાઘેલા વિજય હરેશભાઈ  (ધો11 સાયન્સ) અને વાઘેલા પાર્થ દિનેશભાઈ (ધો11 સાયન્સ) તેમજ ત્રીજા ક્રમે ડૉ.વિક્રમ સારાભાઈ ગ્રુપ ચાવડા અંશ વિનોદભાઈ (ધો12 સાયન્સ)  અને ઝાલા ધર્મરાજસિંહ શક્તિસિંહ (ધો12 સાયન્સ) વિજેતા બનેલ છે અને મયુરભાઈ એ. થોરીયા અને મયંકભાઈ એ. રાધનપુરાએ આ સ્પર્ધાના માર્ગદર્શક શિક્ષક તરીકેની આગેવાની લીધી હતી.




Latest News