મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની લક્ષ્મીનગર ગામની શાળાની ૧૭૫ દીકરીઓને ટ્રેડીશનલ નેકલેસનું વિતરણ


SHARE









મોરબીની લક્ષ્મીનગર ગામની શાળાની ૧૭૫ દીકરીઓને ટ્રેડીશનલ નેકલેસનું વિતરણ

આદ્યશક્તિ મા જગદંબાની આરધના અને ઉપાસનાનાં દિવસો એટલે કે નવરાત્રિને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે મા જગદંબાના સ્વરૂપ નાની નાની દીકરીઓ પારંપરિક આભૂષણો ધારણ કરી મા જગદંબાના ગરબા રમી શકે તે હેતુથી ભુપતભાઇ પાંચોટિયાની પ્રેરણાથી ફોરમ જવેલર્સ ના સંજયભાઇ કોઠારી, પ્રકાશભાઇ તથા મુકેશભાઇ ઠક્કર તરફથી શ્રી લક્ષ્મીનગર પ્રાથમિક શાળાની ૧૭૫ દીકરીઓને ટ્રેડીશનલ નેકલેસનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેથી કરીને લક્ષ્મીનગર શાળાના આચાર્ય સહિતના સ્ટાફે ફોરમ જવેલર્સનો આભાર વ્યક્ત કરે છે.




Latest News