મોરબી જીલ્લામાં પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના-મુખ્યમંત્રી અલ્પાહાર યોજનાના કર્મચારીઓએ આવેદનપત્ર પાઠવ્યું મોરબી જિલ્લા આહીર સેના હીરાભાઈ જોટવાના સમર્થનમાં આપશે આવેદનપત્ર મોરબીમાંથી ચોરી કરેલા બે બાઇક સાથે આરોપીને એલસીબીની ટીમે દબોચ્યો મોરબી : દાતાશ્રી દ્વારા વવાણીયા કન્યા શાળા તથા તાલુકા શાળામાં બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરાઇ મોરબી જિલ્લામાં આર્મી-એરફોર્સ સહિત ફોર્સમાં જોડાવવા ઇચ્છુક યુવાનો માટે ૩૦ દિવસની નિવાસી તાલીમનું આયોજન મોરબી મનપાની ટિમ દ્વારા નંદકુંવરબા આશ્રયગૃહ માટે નાઈટ ડ્રાઈવ યોજાઇ મોરબીમાં આગામી ૪ જુલાઈના રોજ ઔદ્યોગિક ભરતી મેળો યાજાશે મોરબીમાં ઘરેલુ હિંસા સામે સ્ત્રી માટે જાગૃતિ સેમીનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં કામધેનુ પાર્ટી પ્લોટ પાસે પદયાત્રિકો માટે કાલથી સેવા કેમ્પ


SHARE















મોરબીમાં કામધેનુ પાર્ટી પ્લોટ પાસે પદયાત્રિકો માટે કાલથી સેવા કેમ્પ

માતાના મઢ દર્શન કરવા માટે ઘણા પદયાત્રિકો જતાં હોય છે ત્યારે મોરબીના બાયપાસ રોડ પર આવેલા કામધેનુ પાર્ટી પ્લોટની બાજુમાં જય મા આશાપુરા પદયાત્રિ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પ તા. 22 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે અને ત્યાં મેડિકલને લગતી તમામ સુવિધા, અલ્પાહાર, ચા-પાણીની સગવડ, રાત્રિ રોકાણની સુવિધા, પદયાત્રિકોને સ્નાનકાર્ય માટેની વ્યવસ્થા, અત્યાધુનિક મસાજ, કસરતના સાધનો વિગેરે રાખવામા આવેલ છે અને અનુભવી મેડિકલ ટીમ‌ દ્વારા તમામ પ્રકારની સેવા આપવામાં આવશે. જેથી કરીને માતાના મઢ જતાં પદયાત્રિકોએ સેવાનો લાભ માટે આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે અને આ સેવા-યજ્ઞમાં સ્વંયંભુ જોડાવવા જય મા આશાપુરા પદયાત્રિ સેવા કેમ્પ સમિતિ દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે અને વધુ માહિતી માટે મો.નં. 7043306056 ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે.




Latest News