હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકમાં સગીરાનુ અપહરણ કરી દુષ્કર્મ આચરનાર શખ્સની ધરપકડ


SHARE









વાંકાનેર તાલુકમાં સગીરાનુ અપહરણ કરી દુષ્કર્મ આચરનાર શખ્સની ધરપકડ

વાંકાનેર તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીને એક શખ્સ દ્વારા લલચાવી ફોસલાવી અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું જેથી કરીને સગીરાના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવતા વાંકાનેર સીપીઆઈ અને તેની ટીમ દ્વારા દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ગામડામાં રહેતા પરિવારની સગીરાને આરોપી દિપક મનુભાઈ દેગડા (રહે. ભલગામ) નામના શખ્સ દ્વારા લલચાવી ફોસલાવીને ઘરેથી બહાર લઈને ગયો હતો અને ત્યાર બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું જેથી કરીને સગીરાના પિતાએ ફરીયાદ નોંધાવતા સીપીઆઈ વી.પી.ગોલ અને તેમની ટીમ દ્વારા તપાસ કરીને  ગણતરીની કલાકોમાં જ આરોપી દિપક મનુભાઈ દેગડાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે




Latest News