મોરબીની મહિલાએ લક્ઝરી ક્લબમાં એક લાખ ભર્યા છતાં સેવામાં ખામી હોય વ્યાજ સહિત પૈસા ચૂકવવા અદાલતે કર્યો આદેશ, શુક્રવારે રાતે આયુર્વેદ અનુસાર દિનચર્યા ઉપર વક્તવ્ય મોરબીના બરવાળા નજીક રિક્ષા અને ડબલ સવારી વચ્ચે સર્જાયેલ અકસ્માતના બનાવમાં ખેવારીયા ગામના 2 અશસ્પદ યુવાનોના મોત મોરબી મહાપાલિકામાં વહીવટદારના શાસનમાં નજૂર થયેલ બે ગાર્ડન રદ્દ, મણિમંદિર પાસે ડેવલોપમેન્ટની ડિઝાઇન ચેન્જ કચ્છના કટારિયા ખાતે મોરબીના રાજા વિશાલસિંહના અધ્યક્ષ સ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હૃદયના ધબકારા સાથે જ્યાં ધબકે છે બાળકોનું ખિલખિલાટ: મોરબી સિવિલ હોસ્પિટલનું SNCU બન્યું નવજાત શિશુઓના સુરક્ષિત ભવિષ્યની સંજીવની મોરબી જિલ્લામાં વિશ્વ AMR જાગૃતિ સપ્તાહનો પ્રારંભ: જનજાગૃતિ માટે ૨૪ નવેમ્બર સુધી વિશેષ અભિયાન મોરબીમાં કલેક્ટર કચેરીમાં યોજાયેલ ટાઈપિંગ સ્પર્ધામાં કલેક્ટરે પણભાગ લીધો  વેરાન વીડી બની લીલીછમ: મોરબીના કાલીકાનગર પાસે વીડીમાં ઘાસચારાની વિપુલ તકો
Breaking news
Morbi Today

વાંકાનેર શહેર-માળિયા (મી)ના મોટાભેલામાં જુગારની રેડ: 6 શખ્સો જુગાર રમતા પકડાયા


SHARE







































વાંકાનેર શહેર-માળિયા (મી)ના મોટાભેલામાં જુગારની રેડ: 6 શખ્સો જુગાર રમતા પકડાયા

વાંકાનેર શહેરમાં નાગાબાવાના મંદિર સામે ઈંટોના ભઠ્ઠા પાસે જુગારની રેડ કરી હતી તેમજ માળિયા તાલુકાના મોટાભેલા ગામે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી અને કુલ મળીને જુગાર રમતા 6 શખ્સોને પકડવામાં આવ્યા હતા અને તેની સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુના નોંધી પોલીસે આગળની કાર્યવાહી કરી છે.

વાંકાનેર શહેરમાં નાગાબાવાના મંદિરની સામે ઈંટોના ભઠ્ઠા પાસે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી અને ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા રમેશભાઈ હીરાભાઈ મકવાણા (42), ઉમેશભાઈ મનસુખભાઈ વીકાણી (39), મહેશભાઈ ગોવિંદભાઈ પલાણી (38) અને સંજયભાઈ કાનજીભાઈ ધીણોજા (36) રહે. બધા વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી 3,400 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

માળિયા તાલુકાના મોટાભેલા ગામે હાઇસ્કુલની સામેની શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની  હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા અશોકભાઈ કારાભાઈ સોમાણી (24) અને અશોકભાઈ શીવાભાઈ સોમાણી (21) રહે. બંને મોટાભેલા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 2,450 ની રોકડ કબજે કરી હતી અને માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
















Latest News