મોરબીમાં પત્ની સાથે ઝઘડો થતાં એપાર્ટમેંટના ચોથા માળેથી પડીને યુવાને જીવન ટૂંકાવ્યું
મોરબીની ન્યુ આદર્શ સોસાયટીમાં ઉભરાતી ગટરનો પ્રશ્ન કેમ ઉકેલતો નથી ?
SHARE









મોરબીની ન્યુ આદર્શ સોસાયટીમાં ઉભરાતી ગટરનો પ્રશ્ન કેમ ઉકેલતો નથી ?
મોરબીની ન્યુ આદર્શ સોસાયટીમાં ગટરના પાણી ઉભરાતા હોય છે જેથી કરીને સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને આ વિસ્તારમાં ડેન્ગ્યુના કેસો પણ સામે આવેલ છે ત્યારે લોકોની ચિંતામાં વધારો થયેલ છે ત્યારે સ્થાનિક લોકોના કહેવા મુજબ સરદારબાગ પાસે ન્યુ આદર્શ સોસાયટી આવેલ છે તેમાં ગટરના પાણી રસ્તા ઉપર બહાર આવી રહ્યા છે જેથી રોગચાળો ફેલાઈ તેવી શ્કાયતા છે અને આ વિસ્તારમાં રાજકીય પક્ષના આગેવાનો અને હોદ્દેદારો રહેતા હોવા છતાં પણ પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી અને સ્ટ્રીટ લાઈટો પીએન બંધ છે. ખાસ કરીને આ સોસાયટીમાંથી શનાળા અને રવાપર રોડને જોડતો રસ્તો નીકળે છે જેથી કરીને વધુ ટ્રાફિક પણ રહે છે ત્યારે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે જેથી કરીને વહેલી તકે ઉભરાતી ગટરનો પ્રશ્ન ઉકેલવા માંગ કરી છે.
