મોરબીના રાતાભેર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત હળવદ પોલીસ લાઈનમાં જમાદારના ઘરે સમાધાન માટે આવેલા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓ પર ગ્રાઉન્ડમાં છરી વડે હુમલો: હવે સામસામે ફરિયાદ મોરબીમાં સમાજ સેવાનું કામ કરતાં યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો: સામસામે ફરિયાદ મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે
Breaking news
Morbi Today

મોરબીની નીલકંઠ સ્કુલમાં શનિવારે સયાન્સ એક્ઝિબિશન-2024 નું આયોજન


SHARE













મોરબીની નીલકંઠ સ્કુલમાં શનિવારે સયાન્સ એક્ઝિબિશન-2024 નું આયોજન

મોરબીના રવપર રોડે આવેલ નીલકંઠ સ્કુલમાં સયાન્સ એક્ઝિબિશન-2024 નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શાળાના વિદ્યાર્થીઓએ દ્વારા અનેક કૃતિઓ રજૂ કરવામાં આવશે.

મોરબીની નીલકંઠ સ્કૂલ જે પ્રેક્ટિકલ શિક્ષણમાં અગ્રેસર છે અને વિદ્યાર્થી હિતમાં હરહંમેશ કંઈક અનોખું લાવનાર છે. આ વર્ષે પણ વિજ્ઞાન અને કળાના સમન્વયને જાણવા અને સમજવા માટે નીલકંઠ સ્કૂલ દ્વારા ભવ્ય "Science Exhibition" નું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનએ વિજ્ઞાન અને ટેક્નોલોજીની અવનવી ક્રુતિઓ દ્વારા વિધાર્થીઓની જીજ્ઞાસા અને સર્જનાત્મક્તાને ઉડાન આપવી અને ટેક્નોલોજીકલ કૌશલ્યના વિકાસ દ્વારા ભારતના ઉજ્જવળ ભવિષ્યમાં યોગદાન આપવાનો સુવર્ણ અવસર છે. ત્યારે આગામી તા 05-10-2024, શનિવારે સવારે 9:00 થી સાંજે 5:00 સુધી વિજ્ઞાન પ્રદર્શન યોજાશે. ત્યારે વિજ્ઞાન પ્રદર્શન નિહાળવા અને નીલકંઠ સ્કૂલના બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરવા માટે મોરબીના નગરજનોને નીલકંઠ સ્કૂલના જીતુભાઈ વડસોલા અને તેની ટિમ દ્વારા આમંત્રણ આપવામાં આવેલ છે અને વધુ માહિતી માટે મો.95122 95951 અને 95122 95952 ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.






Latest News