મોરબીમાં ગટરના કામ માટે કરેલ ખર્ચા અને ગ્રાન્ટની માહિતી માંગતી કોંગ્રેસ
ટંકારા ગરકનાલાનો રસ્તો બંધ કરાતા રજૂઆત
SHARE
ટંકારા ગરકનાલાનો રસ્તો બંધ કરાતા રજૂઆત
ટંકારા ગરકનાલામાં પાઇપ નાખી રસ્તો બંધ કરી દેવામાં આવેલ તેમાં આમ આદમી પાર્ટી ના મહામંત્રી ધર્મેન્દ્રભાઈ કક્કડ તેમજ શૈલેસભાઈ મહેતા,પટેલ સોસાયટી વાળા પટેલભાઈ, કૌશિકભાઈ ત્રિવેદી, અંકિતભાઈ ભગદેવ , રિયાઝભાઈ, હબીબભાઈ, જયેશભાઇ સોલંકી,તેમજ ગ્રામ લોકો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી