દ્વારકામાં યોજાયેલ શ્રીમદ્ ભગવદ્ ગીતા કંઠપાઠ સ્પર્ધામાં મોરબીનો ૠષિકુમાર પ્રથમ ક્રમે વિજેતા મોરબીમાં અપહરણ-પોકસોના ગુનામાં પડકાયેલ આરોપીને નિર્દોષ છોડી મુકવા આદેશ આગામી સમયમાં આવી રહેલ પોલીસની ભરતી માટે મોરબીમાં ફ્રિ ફિટનેશ ટ્રેનિંગ કેમ્પ યોજાશે જુકેગા નહીં: મોરબીમાં મુકાય સ્ટ્રેટ લાઇટનો પોલ તૂટી પડ્યો તો પણ લાઇટ ચાલુ ! હળવદ નજીક સેડમાં ટ્રક ઊભો રાખીને લોખંડના સળિયાની ચોરી: 35.90 લાખના મુદામાલ સાથે બે ની ધરપકડ, બેની શોધખોળ મોરબીમાં કાલે ઝાલાવાડ કડવા પાટીદાર કેળવણી મંડળનો 22 મો સ્નેહ મિલન-ઈનામ વિતરણનો કાર્યક્રમ યોજાશે મોરબીમાં ઘરે એસિડ પી ગયેલ સગીરને રાજકોટ સારવારમાં ખસેડાયો મોરબી નજીક આવેલ નેક્ષસ સિનેમા પાસેથી કિંમતી મોબાઈલ ફોનની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં અર્વાચીન રાસોત્સવ-ગરબીમાં લોકોને ફાયરની તાલીમ આપતો પાલિકાનો સ્ટાફ


SHARE











મોરબીમાં અર્વાચીન રાસોત્સવ-ગરબીમાં લોકોને ફાયરની તાલીમ આપતો પાલિકાનો સ્ટાફ

મોરબીમાં નવરાત્રિ દરમ્યાન અર્વાચીન રાસોત્સવ અને ગરબીમાં લોકોની ભીડ હોય છે ત્યારે કોઈ ઘટના બને તો શુ કરવું અને શું ન કરવું જોઈએ તેની માહિતી મોરબી પાલિકાના ફાયર વિભાગ દ્વારા લોકોને તેમજ આયોજકોને આપવામાં આવી હતી.

મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ દ્વારા નવરાત્રીમાં કોઈ પણ અણબનાવ ન બને તેના ભાગરૂપે અર્વાચીન દાંડિયા રાસોત્સવના સ્થળએ જઈને ફાયર ટ્રેનીંગ અને અગ્નિસામક યંત્રનો કેવી રિતે ઉપયોગ કરવો તે નવરાત્રી આયોજનના બોડીગાર્ડ અને સિક્યુરિટી ગાર્ડને બેઝિક ફાયર થાય તો શું કરવું? શું ન કરુંવું તે અંગેની માહિતી માંગી હતી. અને મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ તો ૨૪ કલાક મોરબીની જનતાની સેવા માટે હાજર જ હોય છે. જો કે, પબ્લિકમાંથી ફાયર ટ્રેનિંગ લીધેલ હોય તો ફાયરની ટીમ આવે તે પહેલા પોતાની સેફટી માટે કામ કરી શકે તેના માટે તાલીમ આપી હતી. અને ગમે ત્યારે કોઈપણ જગ્યાએ ઘટના બને તો મોરબી પાલિકાના ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા (૯૯૭૯૦ ૨૭૫૨૦) અથવા જયેશ ડાકી (લીડિંગ ફાયરમેન) (૯૭૩૭૪ ૦૩૫૧૪) અને ફાયર સ્ટેશનના નંબર ૦૨૮૨૨ ૨૩૦૦૫૦ ઉપર જાણ કરવા જણાવ્યુ છે.




Latest News