વાંકાનેર તાલુકાની શિક્ષિકાઓએ ચૂંટણી ફરજ પૂર્ણ કર્યા બાદ અન્યાય મુદે આપ્યું આવેદનપત્ર મોરબીમાં ફર્નિચરની દુકાનમાં વહેલી સવારે આગ લગતા માલ સમાન બળીને ખાખ મોરબીમાં ઠંડાપીણાની દુકાને પાણીની બોટલ માંગીને વેપારીની નજર ચૂકવીને રોકડા 30 હજારની ચોરી મોરબીમાં રહેતા પરિવારના સગીર બાળકનું અપહરણ: તપાસ શરૂ વાંકાનેર નજીક આવેલ કારખાનની લેબર કોલોનીના કવાર્ટર પાસે બાળકોને કુદરતી હાજતે બેસાડવાની ના કહેતી મહિલાને દંપતી સહિત 6 લોકોએ માર માર્યો વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામે બાથરૂમ સાફ કરવાનું લિક્વિડ પી ગયેલ નવોઢાનું સારવારમાં મોત મોરબી મહાપાલિકામાં આપના 46 અને કોંગ્રેસનાં 28 સહિત કુલ 94 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ ચૂંટણીમાં સત્તાનો દુરુપયોગ કર્યો નથી, ટપોરીઓનો ઉપયોગ કર્યો નથી તો પણ કાર્યકર્તાઓની મહેનતથી ભાજપનો ઝળહળતો વિજય થયો: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબી આહીર સમાજ નવરાત્રી મહોત્સવમાં જવાહરભાઈ પેથલજીભાઈ ચાવડા, હેમંતભાઈ ખવા સહિતના હાજર રહ્યા


SHARE













મોરબી આહીર સમાજ નવરાત્રી મહોત્સવમાં જવાહરભાઈ પેથલજીભાઈ ચાવડા, હેમંતભાઈ ખવા સહિતના હાજર રહ્યા

આહીર સેના મોરબી જીલ્લા દ્વારા સંચાલિત શ્રી આહીર સમાજ નવરાત્રી મહોત્સવમાં પ્રથમ નોરતે ઉદ્ઘાટન સમસ્ત આહીર(યાદવ) સમાજ ગુજરાતના પ્રમુખ જવહરભાઈ પેથલજીભાઈ ચાવડા તથા ધારાસભ્ય જામજોધપુર હેમંતભાઈ ખવાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે આહીર સેના ગુજરાત કોર કમિટી મેમ્બર મહેશભાઈ મકવાણા, આહીર સેના મોરબી જીલ્લા પ્રમુખ ભરતભાઈ ડાવેરા, આહીર સેના ગુજરાત મોરબી શહેર પ્રમુખ દ્વારકેશભાઈ કુંભરવાડીયા, આહીર સેના ગુજરાત મોરબી તાલુકા પ્રમુખ રાજેશભાઈ રાઠોડ,આહીર સેના ગુજરાત મોરબી જીલ્લા ઉપપ્રમુખ રાજુભાઈ જીલરીયા, આહીર સેના જામનગર જીલ્લા પ્રમુખ ગીરીશભાઈ ડેર, વાઈસ ચેરમેન મોરબી નાગરીક બેંક આપાભાઈ કુંભરવાડીયા, પૂર્વ ચેરમેન મોરબી જીલ્લા પંચાયત અમુભાઈ હુંબલ, પીઆઈ ભોચિયા,પૂર્વ ચેરમેન મોરબી નગરપાલિકા બ્રીજેશભાઈ કુંભરવાડીયા,પૂર્વ પ્રમુખ મોરબી નગરપાલિકા દેવાભાઈ અવાડીયા, રામભાઈમાં મંદિર પ્રમુખ જશુભાઈ રાઠોડ, તાલુકા પંચાયત સદસ્ય મુળુભાઇ કુંભરવાડીયા, વઢિયાર આહીર સમાજ પ્રમુખ દિનેશભાઈ ચાવડા, આહીર કેળવણી મંડળ પ્રમુખ કાળુભાઈ ચાવડા, પૂર્વ ચેરમેન મોરબી નગરપાલિકા ભાવિકભાઈ જારીયા, અનિલભાઈ વારોતરીયા,ચંદુભાઈ હુંબલ, જેલાભાઈ રાઠોડ, જેઠાભાઈ મિયાત્રા તથા આહીરાણી મહામંડળના બહેનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.






Latest News