મોરબીની મહિલાએ લક્ઝરી ક્લબમાં એક લાખ ભર્યા છતાં સેવામાં ખામી હોય વ્યાજ સહિત પૈસા ચૂકવવા અદાલતે કર્યો આદેશ, શુક્રવારે રાતે આયુર્વેદ અનુસાર દિનચર્યા ઉપર વક્તવ્ય મોરબીના બરવાળા નજીક રિક્ષા અને ડબલ સવારી વચ્ચે સર્જાયેલ અકસ્માતના બનાવમાં ખેવારીયા ગામના 2 અશસ્પદ યુવાનોના મોત મોરબી મહાપાલિકામાં વહીવટદારના શાસનમાં નજૂર થયેલ બે ગાર્ડન રદ્દ, મણિમંદિર પાસે ડેવલોપમેન્ટની ડિઝાઇન ચેન્જ કચ્છના કટારિયા ખાતે મોરબીના રાજા વિશાલસિંહના અધ્યક્ષ સ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હૃદયના ધબકારા સાથે જ્યાં ધબકે છે બાળકોનું ખિલખિલાટ: મોરબી સિવિલ હોસ્પિટલનું SNCU બન્યું નવજાત શિશુઓના સુરક્ષિત ભવિષ્યની સંજીવની મોરબી જિલ્લામાં વિશ્વ AMR જાગૃતિ સપ્તાહનો પ્રારંભ: જનજાગૃતિ માટે ૨૪ નવેમ્બર સુધી વિશેષ અભિયાન મોરબીમાં કલેક્ટર કચેરીમાં યોજાયેલ ટાઈપિંગ સ્પર્ધામાં કલેક્ટરે પણભાગ લીધો  વેરાન વીડી બની લીલીછમ: મોરબીના કાલીકાનગર પાસે વીડીમાં ઘાસચારાની વિપુલ તકો
Breaking news
Morbi Today

મોરબીમાંથી ફૂડ વિભાગની ટીમે 73 નમૂના લીધા


SHARE







































મોરબીમાંથી ફૂડ વિભાગની ટીમે 73 નમૂના લીધા

મોરબીમાં ફૂડ વિભાગને જયારે જ્યારે તહેવાર નજીક આવે છે ત્યારે જ લોકોના આરોગ્યની ચિંતા થતી હોય તેવું અનેક વખત સામે આવ્યું છે તેવી જ રીતે કાલે દશેરાને ધ્યાને રાખીને મીઠાઈ અને ફરસાણના ધંધાર્થીઓને ત્યાં મોરબી ફૂડ વિભાગ કચેરીની ટીમે ચેક કર્યું હતું અને એક કે બે નહીં પરંતુ જુદાજુદા મીઠાઇ અને ફરસાણના 73 નમૂના લેવામાં આવેલ છે.

રાજયના દરેક જીલ્લામાં ફૂડ સેફ્ટી પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જુદીજુદી કેટેગરીના નમુના લેવાની તેમજ અવરનેશ પોગ્રામોની કામગીરી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે મોરબી જિલ્લામાં દશેરાના તહેવારને ધ્યાને રાખીને વિવિધ કેટેગરીના નમુના લેવામાં આવ્યા હતા જેમાં તેલના 10, મોળા સાટાના 4, ગળ્યા સાટાના 4, બેકરી પ્રોડક્ટના 14, દૂધના 10, મીઠાઇના 19, ડ્રાય ફૂટના 4, જલેબીના 4 અને ફાફડા ગાંઠિયાના 4 નૂમના લેવામાં આવેલ છે તેને લેબમાં મોકલાવવામાં આવશે.
















Latest News