હળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતાં એક યુવાનનું મોત, બે સારવારમાં ટંકારાના સરાયા ગામે ઘોડી દૂર ચલાવવાનું કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ઘોકા વડે માર માર્યો ટંકારાના વીરપર પાસે કાર ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત મોરબીમાં ઘરમાંથી દારૂની 20 બોટલો ઝડપાઇ, આરોપીની શોધખોળ મોરબીમાં જુગારની ત્રણ રેડ: પાંચ શખ્સો પકડાયા, એકની શોધખોળ મોરબીમાં ડાન્સ શીખવતા વિધર્મી શખ્સે કર્યું સગીરાનું અપહરણ: ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ મોરબીના પરશુરામ ધામ ખાતે ત્રીદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન હળવદમાં નોનવેજના હાટડા બંધ કરવાની માંગ
Morbi Today

મોરબી: હિટ એન્ડ રન પ્રકારના અક્સ્માતમાં મૃતક માટે સરકાર આપશે ૨ લાખનું વળતર


SHARE





























મોરબી: હિટ એન્ડ રન પ્રકારના અક્સ્માતમાં મૃતક માટે સરકાર આપશે ૨ લાખનું વળતર

ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ (MoRTH) દ્વારા હિટ એન્ડ રન પ્રકારના માર્ગ અકસ્માતોમાં COMPENSATION TO VICTIMS OF HIT AND RUN ACCIDENTS SCHEME-2022 અમલમાં મુકેલ છે. આ યોજના હેઠળ આવા પ્રકારના અકસ્માતોમાં મૃત્યુ પામનારને રૂ.૨,૦૦,૦૦૦/- અને ગંભીર ઈજાગ્રસ્તોને રૂ.૫૦,૦૦૦/-સુધીનું વળતર મળવા પાત્ર છે.

હિટ એન્ડ રન પ્રકાર અકસ્માતોમાં વળતર માટેની અરજી જે તે તાલુકાના મામલતદારશ્રીની કચેરીએ કરવાની રેહશે. આ યોજનાની વધુ માહિતી મામલતદાર કચેરી અથવા મિનિસ્ટ્રી વેબ લિંક https://morth.nic.in તથા www.gicouncil.in/insurance-education/hit-and-run-motor-accidents પરથી મેળવી શકાશે.
















Latest News