મોરબીમાં વેકેશનમાં ખરેખર ખાનગી શાળા ચાલુ છે કે કેમ તેની તપાસ થશે: અધિકારી મોરબીના માજી ધારાસભ્ય અને માજી મંત્રી મેરજાએ પદ્મશ્રી દયાળ મુનિને ભાવાંજલિ પાઠવી મોરબીમાં કાલે ગુરુનાનક જયંતીની હર્ષોલ્લાસ સાથે કરાશે ઉજવણી મોરબીમાં પંચમુખી હનુમાનજી મંદિરે રાહતદરે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરાશે ચાર વેદોનું ગુજરાતી ભાષાંતર કરનારા મોરબી જિલ્લાના ટંકારાના રહેવાસી પદ્મશ્રી આચાર્ય દયાળજી મુનિ પંચમહાભૂતમાં વિલીન મોરબી જિલ્લાના ખેડૂતો માટે ઘન જીવામૃત-જીવામૃતના વપરાશની માર્ગદર્શિકા જાહેર હળવદના કડીયાણામાં સરકારી યોજનાની જનજાગૃતિ માટે લોકડાયરો યોજાયો મોરબી જિલ્લામાં આગામી તા. ૧૭, ૨૩ અને ૨૪ નવેમ્બરે મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં આહીર સેના આયોજિત નવરાત્રીમાં કલેકટર સજોડે હાજર રહ્યા


SHARE





























મોરબીમાં આહીર સેના આયોજિત નવરાત્રીમાં કલેકટર સજોડે હાજર રહ્યા

મોરબીના નવલખી રોડે આવેલ બહુચર પાર્ટી પ્લોટમાં મોરબી આહીર સેના દ્વારા શ્રી આહીર સમાજ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી શહેર અને તાલુકાનાં આહીર સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહે છે અને ત્યાં શાંતિપૂર્ણ માહોલમાં દીકરીઓ દ્વારા રાસ ગરબા લેવામાં આવે છે ત્યારે આહીર સેનાના આમંત્રણથી કલેકટર કે.બી.ઝવેરી તેમના પત્ની સાથે ત્યાં નવરાત્રિમાં આવ્યા હતા અને રાસ-ગરબા નિહાળ્યા હતા અને આ તકે આહીર સેના દ્વારા કલેક્ટરને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.














Latest News