મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર, બોરિચા અને આહીર હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના રાજપર નજીકથી મળેલ મૃતક યુવાનની ઓળખ મેળવવા તજવીજ


SHARE













મોરબીના રાજપર નજીકથી મળેલ મૃતક યુવાનની ઓળખ મેળવવા તજવીજ

મોરબી તાલુકાના રાજપર ગામની સીમમાં વાડીની બાજુમાંથી કોઈ અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે જેથી કરીને તેની બોડીને પીએમમાં લઈ ગયા હતા અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે થઈને તાલુકા પોલીસની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રાજપર ગામની સીમમાં બાબુભાઈ ધરમશીભાઈ મોરજાની વાડીની બાજુમાં કોઈ અજાણ્યા યુવાનનો મૃતદેહ પડ્યો હોવા અંગેની રજનીકાંતભાઈ ગામીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેથી કરીને તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા સહિત તેઓની ટીમ ત્યાં ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે થઈને હાલમાં જુદી જુદી દિશામાં તાલુકા પોલીસની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે તેવી માહિતી ફિરોજભાઈ સુમરા પાસેથી જાણવા મળેલ છે.






Latest News